પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે બાલીમાં G-20 સમિટ દરમિયાન યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી મહામહિમ ઋષિ સુનકને મળ્યા હતા.
બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ મુલાકાત હતી. પ્રધાનમંત્રી શ્રીએ પીએમ સુનકને પદ સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
બંને નેતાઓએ ભારત-યુકેની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીની સ્થિતિ અને ભવિષ્યના સંબંધો માટે રોડમેપ 2030 પરની પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. બંને નેતાઓએ G20 અને કોમનવેલ્થ સહિત દ્વિપક્ષીય અને બહુપક્ષીય ફોરમમાં સાથે મળીને કામ કરવાના મહત્વની પ્રશંસા કરી હતી.
વેપાર, ગતિશીલતા, સંરક્ષણ અને સુરક્ષા જેવા સહયોગના મહત્વપૂર્ણ ક્ષેત્રો પર ચર્ચાઓ થઈ.
YP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
Prime Ministers @narendramodi and @RishiSunak met on the margins of @g20org Summit in Bali. The leaders exchanged views on further strengthening the India-UK cooperation in various sectors including commerce and defence. @10DowningStreet pic.twitter.com/DL4gfH8jeI
— PMO India (@PMOIndia) November 16, 2022
Was great to meet PM @RishiSunak in Bali. India attaches great importance to robust India-UK ties. We discussed ways to increase commercial linkages, raise the scope of security cooperation in context of India’s defence reforms and make people-to-people ties even stronger. pic.twitter.com/gcCt35m1uw
— Narendra Modi (@narendramodi) November 16, 2022