Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રયાગરાજમાં મહાકુંભના સમાપન સાથે, આ ઐતિહાસિક મેળાવડા પર થોડા વિચારો લખ્યા, જે આપણી ભૂમિની સાંસ્કૃતિક, સામાજિક અને આધ્યાત્મિક શક્તિને અદભૂત રીતે દર્શાવે છે: પ્રધાનમંત્રી


પ્રયાગરાજમાં મહાકુંભના સમાપન સાથે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ ઐતિહાસિક મેળાવડા અંગેનાં વિચારોમાં  આપણી  ભૂમિની સાંસ્કૃતિક, સામાજિક અને આધ્યાત્મિક શક્તિને અદભૂત રીતે દર્શાવી છે. દરેકને તેમણે લખેલો બ્લોગ વાંચવા વિનંતી કરતા, શ્રી મોદીએ X પર એક પોસ્ટમાં જણાવ્યું:

“પ્રયાગરાજમાં મહાકુંભના સમાપન સાથે, આ ઐતિહાસિક મેળાવડા પર થોડા વિચારો લખ્યા, જે આપણી ભૂમિની સાંસ્કૃતિક, સામાજિક અને આધ્યાત્મિક શક્તિને અદભૂત રીતે દર્શાવે છે. મારો બ્લોગ અંગ્રેજીમાં વાંચો.”

AP/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com