પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 15 જુલાઈ 2023ના રોજ સવારે અબુ ધાબી પહોંચ્યા હતા.
અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ, HH શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને એરપોર્ટ પર વિશેષરૂપે પ્રધાનમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી મોદીનું ઔપચારિક સ્વાગત અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com
PM @narendramodi arrived in Abu Dhabi a short while ago.
— PMO India (@PMOIndia) July 15, 2023
In a special gesture, he was warmly greeted by Crown Prince HH Sheikh Khaled bin Mohamed bin Zayed Al Nahyan at the airport. pic.twitter.com/LhyvmWTR1F
Landed in Abu Dhabi. I look forward to the deliberations with HH Sheikh Mohamed bin Zayed Al Nahyan, which will further deepen India-UAE cooperation. @MohamedBinZayed pic.twitter.com/l3alPoKjXK
— Narendra Modi (@narendramodi) July 15, 2023
وصلت أبوظبي. وأتطلع إلى التبادلات مع صاحب السمو الشيخ محمد بن زايد آل نهيان والتي من شأنها ترسيخ التعاون بين الهند ودولة الإمارات العربية المتحدة. @MohamedBinZayed pic.twitter.com/w0v2hQCjKI
— Narendra Modi (@narendramodi) July 15, 2023