Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી 19 ફેબ્રુઆરીએ શ્રી કલ્કી ધામનો શિલાન્યાસ કરશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી આચાર્ય પ્રમોદ કૃષ્ણમન શ્રી કલ્કી ધામની શિલાન્યાસ માટે આમંત્રણ આપવા બદલ આભાર માન્યો હતો.

આ કાર્યક્રમ 19 ફેબ્રુઆરીએ યોજાશે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

आस्था और भक्ति से जुड़े इस पावन अवसर का हिस्सा बनना मेरे लिए सौभाग्य की बात है। निमंत्रण के लिए आपका हृदय से आभार Acharya Pramod जी।”

CB/GP/JD