Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિને મળ્યા અને તેમને દિવાળીની શુભેચ્છા પાઠવી

પ્રધાનમંત્રી શ્રી રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિને મળ્યા અને તેમને દિવાળીની શુભેચ્છા પાઠવી

પ્રધાનમંત્રી શ્રી રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિને મળ્યા અને તેમને દિવાળીની શુભેચ્છા પાઠવી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી અને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

રાષ્ટ્રપતિજીને મળીને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી.”

પ્રધાનમંત્રી ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખરને પણ મળ્યા અને શુભેચ્છા પાઠવી.

શ્રી નરેન્દ્ર મોદીએ X પર પોસ્ટ કર્યું:

ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખરજી સાથે મુલાકાત કરી અને તેમને દિવાળીની શુભકામનાઓ પાઠવી.”

CB/GP/JD