પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની હાલમાં જ પ્રખ્યાત AI સંશોધક અને પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેન સાથેની પોડકાસ્ટ હવે અનેક ભાષાઓમાં ઉપલબ્ધ છે, જે તેને વ્યાપક વૈશ્વિક પ્રેક્ષકો માટે ઉપલબ્ધ બનાવે છે.
X પર આ જાહેરાત કરતા શ્રી મોદીએ લખ્યું;
“લેક્સ ફ્રિડમેન સાથેની તાજેતરની પોડકાસ્ટ હવે અનેક ભાષાઓમાં ઉપલબ્ધ છે! આનો હેતુ વાતચીતને વ્યાપક પ્રેક્ષકો માટે સુલભ બનાવવાનો છે. તેને જરૂરથી સાંભળો…
@lexfridman”
The recent podcast with Lex Fridman is now available in multiple languages! This aims to make the conversation accessible to a wider audience. Do hear it…@lexfridman https://t.co/fbSRicAqpE
— Narendra Modi (@narendramodi) March 23, 2025
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com