પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તેમની ગુરુ પૂજાના અવસર પર શ્રી પસુમ્પોન મુથુરામાલિંગ થેવરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
શ્રી મોદીએ તેમના વિચારો અને ઉપદેશોને બિરદાવતા ઉમેર્યું હતું કે તેમણે હંમેશા સમાજના ઉત્થાન માટે કામ કર્યું છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“તેમની ગુરુ પૂજાના પ્રસંગે વ્યાપકપણે આદરણીય પસુમ્પોન મુથુરામાલિંગા થેવરજીને શ્રદ્ધાંજલિ અર્પી. અસંખ્ય લોકો તેમના વિચારો અને ઉપદેશોથી શક્તિ મેળવે છે. તેમણે ગરીબી નાબૂદી, આધ્યાત્મિકતા અને ખેડૂતોના કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરીને આપણા સમાજને વધુ સારું બનાવવા માટે પોતાને સમર્પિત કર્યા. અમે તેમના વિઝનને સાકાર કરવા માટે કામ કરતા રહીશું.”
Paying homage to the widely respected Pasumpon Muthuramalinga Thevar Ji on the occasion of his Guru Pooja. Countless people derive strength from his thoughts and teachings. He devoted himself to making our society better, with a focus on poverty alleviation, spirituality and…
— Narendra Modi (@narendramodi) October 30, 2024
AP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com