પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. યાત્રા દરમિયાન તેમણે વિદ્યાર્થીઓ સાથે વાતચીત પણ કરી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-IIનું ઉદ્ઘાટન કર્યું અને ઉર્જાવાન યુવાનો સાથે આજના કાર્યક્રમ માટે રવાના થયો.”
Inaugurated Phase-II of the Ahmedabad Metro Rail Project and on the way to today’s programme with energetic youngsters. pic.twitter.com/59sGNf7kdd
— Narendra Modi (@narendramodi) September 16, 2024
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
Inaugurated Phase-II of the Ahmedabad Metro Rail Project and on the way to today’s programme with energetic youngsters. pic.twitter.com/59sGNf7kdd
— Narendra Modi (@narendramodi) September 16, 2024