પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ચાલી રહેલી પેરિસ પેરાલિમ્પિક્સમાં મહિલાઓની 200 મીટર T12 સ્પર્ધામાં બ્રોન્ઝ જીતવા બદલ એથ્લીટ સિમરન શર્માને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“સિમરન શર્માને અભિનંદન કારણ કે તેમણે #Paralympics2024માં મહિલાઓની 200 મીટર T12 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે! તેમની સફળતા ઘણા લોકોને પ્રેરણા આપશે. શ્રેષ્ઠતા અને કૌશલ્ય પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા નોંધનીય છે.
#Cheer4Bharat”
Congratulations to Simran Sharma as she wins a Bronze medal in the Women’s 200M T12 event at the #Paralympics2024! Her success will inspire several people. Her commitment towards excellence and skills are noteworthy. #Cheer4Bharat pic.twitter.com/naFECcPCY7
— Narendra Modi (@narendramodi) September 7, 2024
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
Congratulations to Simran Sharma as she wins a Bronze medal in the Women's 200M T12 event at the #Paralympics2024! Her success will inspire several people. Her commitment towards excellence and skills are noteworthy. #Cheer4Bharat pic.twitter.com/naFECcPCY7
— Narendra Modi (@narendramodi) September 7, 2024