પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દેશમાં શિશુ અને બાળ મૃત્યુદર ઘટાડવા માટે સ્વચ્છ ભારત મિશન જેવા પ્રયત્નોની અસરને પ્રકાશિત કરતો એક વૈજ્ઞાનિક અહેવાલ શેર કર્યો છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“સ્વચ્છ ભારત મિશન જેવા પ્રયાસોની અસર પર પ્રકાશ પાડતા સંશોધનને જોઈને આનંદ થયો. યોગ્ય શૌચાલયની ઍક્સેસ શિશુ અને બાળ મૃત્યુદર ઘટાડવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.
સ્વચ્છ, સલામત સ્વચ્છતા જાહેર આરોગ્ય માટે ગેમ-ચેન્જર બની છે. અને, મને ખુશી છે કે ભારતે આમાં આગેવાની લીધી છે. “
Happy to see research highlighting the impact of efforts like the Swachh Bharat Mission. Access to proper toilets plays a crucial role in reducing infant and child mortality.
Clean, safe sanitation has become a game-changer for public health. And, I am glad India has taken the…
— Narendra Modi (@narendramodi) September 5, 2024
AP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com