પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ચાલી રહેલી પેરિસ પેરાલિમ્પિક્સમાં મહિલા બેડમિન્ટન SU5 ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ તુલાસીમથી મુરુગેસનને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“#Paralympics2024માં થુલાસિમાથીએ મહિલા બેડમિન્ટન SU5 ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો તે ખૂબ જ ગર્વની ક્ષણ! તેણીની સફળતા ઘણા યુવાનોને પ્રોત્સાહિત કરશે. તેણીનું રમતગમત પ્રત્યેનું સમર્પણ પ્રશંસનીય છે. તેણીને અભિનંદન.
@Thulasimathi11
#Cheer4Bharat”
A moment of immense pride as Thulasimathi wins a Silver Medal in the Women’s Badminton SU5 event at the #Paralympics2024! Her success will motivate many youngsters. Her dedication to sports is commendable. Congratulations to her. @Thulasimathi11 #Cheer4Bharat pic.twitter.com/Lx2EFuHpRg
— Narendra Modi (@narendramodi) September 2, 2024
AP/GP/JD
A moment of immense pride as Thulasimathi wins a Silver Medal in the Women's Badminton SU5 event at the #Paralympics2024! Her success will motivate many youngsters. Her dedication to sports is commendable. Congratulations to her. @Thulasimathi11 #Cheer4Bharat pic.twitter.com/Lx2EFuHpRg
— Narendra Modi (@narendramodi) September 2, 2024