પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વરિષ્ઠ પત્રકાર અને લેખક ઉમેશ ઉપાધ્યાયના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“વરિષ્ઠ પત્રકાર અને લેખક ઉમેશ ઉપાધ્યાયના અવસાનથી અત્યંત દુઃખી છું, જેમણે ટેલિવિઝન સુધી ડિજિટલ મીડિયાના ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું. તેમના નિધનથી પત્રકારત્વની દુનિયાને ન પુરી શકાય તેવી ખોટ પડી છે. હું શોકની આ ઘડીમાં તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. ઓમ શાંતિ!”
डिजिटल मीडिया से लेकर टेलीविजन के क्षेत्र में बहुमूल्य योगदान देने वाले वरिष्ठ पत्रकार और लेखक उमेश उपाध्याय जी के निधन से अत्यंत दुख हुआ है। उनका जाना पत्रकारिता जगत के लिए एक अपूरणीय क्षति है। शोक की इस घड़ी में उनके परिजनों के प्रति मैं अपनी संवेदनाएं व्यक्त करता हूं। ओम…
— Narendra Modi (@narendramodi) September 1, 2024
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com