Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરોઝની શુભકામનાઓ પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​પારસી નવા વર્ષ નવરોઝના અવસર પર સૌને શુભેચ્છા પાઠવી હતી.

શ્રી મોદીએ વધુમાં કહ્યું કે આ તહેવાર આનંદ, સફળતા અને અદ્ભુત સ્વાસ્થ્ય લાવે છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

દરેકને પારસી નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ! આ નવરોઝ પુષ્કળ આનંદ, સફળતા અને અદ્ભુત સ્વાસ્થ્ય લઈને આવે. આપણા સમાજમાં ભાઈચારાના બંધન વધુ ગાઢ બને. નવરોઝ મુબારક!”

AP/GP/JD