પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના 51 શક્તિપીઠો પૈકીના એક અંબાજી મંદિરમાં જઈને દર્શન અને પૂજા-અર્ચના કરી હતી.
અગાઉ અંબાજી ખાતે વિવિધ વિકાસ યોજનાઓને સમર્પિત કરવાના કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ નવરાત્રિના શુભ સમયગાળા દરમિયાન અંબાજીમાં આવવાની તક મળવા બદલ ખુશી વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રી શ્રી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે.
YP/GP/JD
Prayed at the Ambaji Temple. Sought Maa’s blessings for the progress of our country and the well-being of our citizens. pic.twitter.com/8vFTk4akx2
— Narendra Modi (@narendramodi) September 30, 2022