Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી આર. વેંકટરમણ અને પૂર્વ પ્રધાનમંત્રી શ્રી આઈ. કે. ગુજરાલની જયંતિ પર તેમને શ્રદ્ધાંજલિ આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી આર. વેંકટરામન અને પૂર્વ પ્રધાનમંત્રી શ્રી આઈ. કે. ગુજરાલની જયંતિ પર તેમને શ્રદ્ધાંજલિ આપી છે. પોતાના સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે ‘શ્રી આર. વેંકટરામન અને શ્રી આઈ. કે. ગુજરાલનું ભારતના ઈતિહાસ નિર્માણમાં પ્રભાવશાળી યોગદાન રહ્યું છે.’