Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ પહોંચ્યા

પ્રધાનમંત્રી શ્રી દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ પહોંચ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 ઓગસ્ટ 2023ના રોજ બપોરે જોહાનિસબર્ગ પહોંચ્યા.

દક્ષિણ આફ્રિકાના ડેપ્યુટી પ્રેસિડેન્ટ મહામહિમ પોલ શિપોકોસા માશાટીલે દ્વારા પ્રધાનમંત્રી શ્રીનું એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી શ્રી મોદીનું ઔપચારિક સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.

CB/GP/JD