Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી તાત્સુઓ યાસુનાગાના નેતૃત્વમાં જાપાની વ્યાપાર પ્રતિનિધિમંડળને મળ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે શ્રી તાત્સુઓ યાસુનાગાના નેતૃત્વમાં જાપાની વ્યાપાર પ્રતિનિધિમંડળને મળ્યા. તેમણે ટિપ્પણી કરી કે તેઓ ભારતમાં તેમની વિસ્તરણ યોજનાઓ અને ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતાથી પ્રોત્સાહિત થયા છે.

તેમણે X પર એક પોસ્ટમાં લખ્યું:

“આજે શ્રી તાત્સુઓ યાસુનાગાના નેતૃત્વમાં જાપાની વ્યાપાર પ્રતિનિધિમંડળને મળીને આનંદ થયો. ભારતમાં તેમની વિસ્તરણ યોજનાઓ અને ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતાથી પ્રોત્સાહિત થયા. અમારા ખાસ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદાર જાપાન સાથે આર્થિક સહયોગને વધુ ગાઢ બનાવવા માટે આતુર છું.”

 

AP/IJ/GP/JD