Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી એપલના CEO ટિમ કૂકને મળ્યા

પ્રધાનમંત્રી શ્રી એપલના CEO ટિમ કૂકને મળ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે Appleના CEO ટિમ કૂક સાથે મુલાકાત કરી હતી.

Appleના CEO ટિમ કૂકના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

તમને મળીને ભારોભાર આનંદ થયો, @tim_cook! વિવિધ વિષયો પર મંતવ્યોનું આદાન-પ્રદાન કરીને અને ભારતમાં થઈ રહેલા ટેક-સંચાલિત પરિવર્તનોને પ્રકાશિત કરીને આનંદ થયો.”

YP/GP/JD