Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીલંકાના તમિલ સમુદાયના નેતાઓને મળ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે કોલંબોમાં શ્રીલંકાના તમિલ સમુદાયના નેતાઓને મળ્યા. મુલાકાત દરમિયાન, તેમણે આદરણીય તમિલ નેતાઓ, થિરુ આર. સંપન્થન અને થિરુ માવઈ સેનાથિરાજાહના નિધન પર શોક વ્યક્ત કર્યો.

X પર અલગ અલગ પોસ્ટ્સમાં, તેમણે લખ્યું:

“શ્રીલંકાના તમિલ સમુદાયના નેતાઓને મળવું હંમેશા આનંદદાયક છે. આદરણીય તમિલ નેતાઓ, થિરુ આર. સંપન્થન અને થિરુ માવઈ સેનાથિરાજાહના નિધન પર મારી સંવેદના વ્યક્ત કરી, જે બંને મને વ્યક્તિગત રીતે ઓળખતા હતા. સંયુક્ત શ્રીલંકામાં તમિલ સમુદાય માટે સમાનતા, ગૌરવ અને ન્યાયના જીવન પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. મારી મુલાકાત દરમિયાન શરૂ કરાયેલા ઘણા પ્રોજેક્ટ્સ અને પહેલો તેમની સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પ્રગતિમાં ફાળો આપશે.”

“இலங்கையில் உள்ள தமிழ் சமூகத்தினரது தலைவர்களை சந்ய்க்ய்ய் எப்பொழுதும் மகிழ்ச்சிக்குரிய ஒரு விடயமாகும் பெருமதும்ப்பப் தமிழ் தலைவர்களான திரு இரா. சம்பந்தன் மற்றும் திரு மாவை சேனாதிராஜja இச்சந்தர்ப்பத்தில் அனுதாபம் தெரிவித்தேன், அவர்கள் இருவருமே தனிப்பட்ட ரீதியில் தெரிந்தவர்கள். அத்துடன், ஐக்கிய இலங்கைக்குள் தமிழ் சமூகத்திற்கு சமத்துவம், கௌரவம் மற்றும் நீதி ஆகியவற்றுடனான வாழ்கஈக்க்கௌ அசைக்கமுடியாத அர்ப்பணிப்பு இச்சந்திப்பின்போது மீன் வலியுறுத்தப்பட்டது. எனது விஜயத்தின்போது ஆரம்பித்துவைக்கப்பட்ட பல திட்டங்ங் முன்னெடுப்புகளும் அவர்களது சமூக, பொருளாதார மற்றும் கலாசார முன்னேற்றத்துக்கான பபங்க்கான વિવરણ.”

AP/IJ/GP/JD