Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીને ઓર્ડર ઓફ ધ નાઇલથી નવાજવામાં આવ્યા

પ્રધાનમંત્રી શ્રીને ઓર્ડર ઓફ ધ નાઇલથી નવાજવામાં આવ્યા


કૈરોમાં 25 જૂન 2023ના રોજ પ્રેસિડેન્સી ખાતે એક વિશેષ સમારોહમાં, ઇજિપ્તના રાષ્ટ્રપતિ, મહામહિમ શ્રી અબ્દેલ ફત્તાહ અલ-સીસીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ઈજિપ્તનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘ઓર્ડર ઓફ ધ નાઈલ’ એનાયત કર્યો.

પ્રધાનમંત્રીએ ભારતના લોકો વતી સન્માન માટે રાષ્ટ્રપતિ સીસીનો આભાર માન્યો હતો.

આ એવોર્ડ મેળવનાર પ્રધાનમંત્રી પ્રથમ ભારતીય છે.

YP/GP/JD