Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીને આશિષ ચાંદોરકર પાસેથી “બ્રેવિંગ એ વાઈરલ સ્ટોર્મ: ઈન્ડિયાઝ કોવિડ-19 વેક્સિન સ્ટોરી” નામના પુસ્તકની નકલ પ્રાપ્ત થઈ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આશિષ ચાંદોરકર તરફથી “બ્રેવિંગ એ વાઈરલ સ્ટોર્મ: ઈન્ડિયાઝ કોવિડ-19 વેક્સિન સ્ટોરી” નામનું પુસ્તક પ્રાપ્ત થયું છે જેમાં તેમણે રસીકરણમાં ભારતની પ્રગતિનું ક્રોનિકલ વર્ણન કર્યું છે.
આશિષ ચાંદોરકરના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;
“તમારા પુસ્તકની એક નકલ પ્રાપ્ત કરીને આનંદ થયો જેમાં તમે રસીકરણમાં ભારતની પ્રગતિનો ઉલ્લેખ કર્યો છે.”

YP/GP/JD