પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ આરોગ્ય સંસ્થાના મહાનિર્દેશક ડૉ. ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસનું ભારતમાં સ્વાગત કર્યું છે. શ્રી મોદીએ ડૉ. ટેડ્રોસ માટે ‘તુલસીભાઈ‘ નામનો ઉપયોગ કર્યો, જે નામ પ્રધાનમંત્રીએ તેમની છેલ્લી મુલાકાતમાં ડિરેક્ટર જનરલને આપ્યું હતું.
ડૉ. ટેડ્રોસ 17-18 ઓગસ્ટ, 2023ના રોજ ગાંધીનગર, ગુજરાતમાં યોજાનારી પરંપરાગત દવા પર WHO વૈશ્વિક સમિટમાં ભાગ લેશે.
આયુષ મંત્રાલયના એક્સ થ્રેડ્સનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ કહ્યું;
“મારા સારા મિત્ર તુલસીભાઈ સ્પષ્ટપણે નવરાત્રી માટે સારી રીતે તૈયાર છે! ભારતમાં સ્વાગત છે, @DrTedros!”
My good friend Tulsi Bhai is clearly well prepared for Navratri! Welcome to India, @DrTedros! https://t.co/NSOSe32ElW
— Narendra Modi (@narendramodi) August 16, 2023
CB/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
My good friend Tulsi Bhai is clearly well prepared for Navratri! Welcome to India, @DrTedros! https://t.co/NSOSe32ElW
— Narendra Modi (@narendramodi) August 16, 2023