Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ UK PM તરીકે ચાર્જ સંભાળનારા ઋષિ સુનક સાથે વાતચીત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઋષિ સુનક સાથે વાત કરી છે અને તેમને યુકેના પ્રધાનમંત્રી તરીકે કાર્યભાર સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;

“આજે @RishiSunak સાથે વાત કરીને આનંદ થયો. UK PM તરીકે કાર્યભાર સંભાળવા બદલ તેમને અભિનંદન. અમે અમારી વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા સાથે મળીને કામ કરીશું. અમે વ્યાપક અને સંતુલિત FTAના વહેલા નિષ્કર્ષના મહત્વ પર પણ સંમત થયા છીએ.”

YP/GP/JD