Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ NDRFને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

“@NDRFHQને સ્થાપના દિવસની શુભેચ્છાઓ. તેઓ અત્યંત પડકારજનક સંજોગોમાં લોકોને મદદ કરવા માટે પ્રશંસનીય પ્રયાસો કરી રહ્યા છે. તેમની બહાદુરી પ્રશંસનીય છે. ભારત આપત્તિ વ્યવસ્થાપન ઉપકરણને મજબૂત કરવા માટે ઘણા પ્રયત્નો કરી રહ્યું છે જેમાં આપત્તિ સ્થિતિસ્થાપક માળખાના નિર્માણનો સમાવેશ થાય છે.”

YP/GP/JD