Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ LVM3ના સફળ પ્રક્ષેપણ પર NSIL, IN-SPACE અને ISROને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ LVM3ના સફળ પ્રક્ષેપણ પર NSIL, IN-SPACE અને ISROને અભિનંદન પાઠવ્યા છે.

વનવેબ દ્વારા કરવામાં આવેલી ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

“36 @OneWeb ઉપગ્રહો સાથે LVM3 ના બીજા સફળ પ્રક્ષેપણ પર @NSIL_India @INSPACeIND @ISRO ને અભિનંદન. તે આત્મનિર્ભરતાની સાચી ભાવનામાં વૈશ્વિક વ્યાપારી પ્રક્ષેપણ સેવા પ્રદાતા તરીકે ભારતની અગ્રણી ભૂમિકાને વધુ મજબૂત બનાવે છે.”

GP/JD