Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ 21મી જૂને નાગરિકોને 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યાદ અપાવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 21મી જૂનના રોજ 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે નાગરિકોને યાદ અપાવ્યું છે. શ્રી મોદીએ કહ્યું છે કે ચાલો આપણે તૈયાર થઈએ અને આ પ્રાચીન પ્રથાની ઉજવણી કરીએ જે આપણી માનસિક અને શારીરિક સુખાકારીમાં વધારો કરે છે.

આયુષ મંત્રાલયના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

આંતરરાષ્ટ્રીય યોગ દિવસને માત્ર ત્રણ અઠવાડિયા બાકી છે!

ચાલો આપણે તૈયાર થઈએ અને આ પ્રાચીન પ્રથાની ઉજવણી કરીએ જે આપણી માનસિક અને શારીરિક સુખાકારીમાં વધારો કરે છે. ચાલો આપણે એક સ્વસ્થ અને સુખી સમાજનું નિર્માણ કરીએ.”

YP/GP/JD