Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ 10,000 મીટર દોડ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ ગુલવીર સિંહની પ્રશંસા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હાંગઝોઉમાં એશિયન ગેમ્સમાં 10,000 મીટર દોડ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ ગુલવીર સિંહની પ્રશંસા કરી છે.

પ્રધાનમંત્રીએ પોસ્ટ કર્યું હતું

એશિયન ગેમ્સમાં 10,000 મીટરમાં બ્રોન્ઝ મેડલ જીતનાર અમારા અસાધારણ એથ્લેટ ગુલવીર સિંહને અભિનંદન. તેમના ભાવિ પ્રયાસો માટે તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તેમની દ્રઢતા ચોક્કસપણે અન્ય ખેલાડીઓને પ્રેરણા આપશે.”

CB/GP/JD