Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ સ્વાહિદ દિવસ પર આસામ ચળવળમાં ભાગ લેનારા તમામ લોકોની પરાક્રમી હિંમતને યાદ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વાહિદ દિવસ પર આસામ ચળવળમાં ભાગ લેનારા તમામ લોકોની પરાક્રમી હિંમતને યાદ કરી છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

“આસામ ચળવળનું આપણા ઈતિહાસમાં એક વિશેષ સ્થાન છે. આજે, સ્વાહિદ દિવસ પર, હું આ ચળવળમાં ભાગ લેનારા તમામ લોકોની પરાક્રમી હિંમતને યાદ કરું છું. આસામની વિશિષ્ટ સંસ્કૃતિને જાળવવામાં તેમના યોગદાનને અમે ક્યારેય ભૂલીશું નહીં.”

YP/GP/JD