Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ સિદ્ધારમૈયા અને શ્રી ડી કે શિવકુમારને શપથ લેવા બદલ અભિનંદન આપ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી સિદ્ધારમૈયા અને શ્રી ડી કે શિવકુમારને કર્ણાટકના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

કર્ણાટકના સીએમ તરીકે શપથ લેવા બદલ શ્રી @siddaramaiah જી અને શ્રી @DKShivakumar જીને ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેવા બદલ અભિનંદન. ફળદાયી કાર્યકાળ માટે મારી શુભેચ્છાઓ.”

ಕರ್ನಾಟಕದ ಮುಖ್ಯಮಂತ್ರಿಯಾಗಿ ಪ್ರಮಾಣ ವಚನ ಸ್ವೀಕರಿಸಿದ ಶ್ರೀ @siddaramaiah ಜೀ ಮತ್ತು ಉಪಮುಖ್ಯಮಂತ್ರಿಯಾಗಿ ಪ್ರಮಾಣವಚನ ಸ್ವೀಕರಿಸಿದ ಶ್ರೀ @DKShivakumar ಜೀ ಅವರಿಗೆ ಅಭಿನಂದನೆಗಳು. ಫಲಪ್ರದ ಅಧಿಕಾರಾವಧಿಗಾಗಿ ನನ್ನ ಶುಭ ಹಾರೈಕೆಗಳು.”

YP/GP/JD