Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ સિક્કિમના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સિક્કિમના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ સિક્કિમના સતત વિકાસ માટે પ્રાર્થના પણ કરી હતી.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;

રાજ્ય દિવસની મારી સિક્કિમની બહેનો અને ભાઈઓને શુભેચ્છાઓ. આ એક અદ્ભુત રાજ્ય છે, જે અસાધારણ કુદરતી સૌંદર્ય અને મહેનતુ લોકોથી ધન્ય છે. રાજ્યે વિવિધ ક્ષેત્રોમાં ખાસ કરીને સજીવ ખેતીમાં ખૂબ પ્રગતિ કરી છે. હું સિક્કિમના સતત વિકાસ માટે પ્રાર્થના કરું છું.

YP/GP/JD