Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ સિંગાપોરના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી લી કુઆન યૂને તેમની 100મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સિંગાપોરના ભૂતપૂર્વ વડાપ્રધાન લી કુઆન યૂને તેમની 100મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“મહાન લી કુઆન યૂને તેમની 100મી જન્મજયંતિના વિશેષ અવસર પર મારી શ્રદ્ધાંજલિ. તેમના સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વએ સિંગાપોરના પરિવર્તનમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમની દૂરંદેશી અને શ્રેષ્ઠતાની અવિરત શોધ તેમની વ્યક્તિગત મહાનતાનો પુરાવો છે. તેમનું કાર્ય વિશ્વભરના નેતાઓને.સતત પ્રેરણા આપે છે.”

CB/GP/JD