Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ સરકારના 9 વર્ષ પર લેખ શેર કર્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સરકારના 9 વર્ષ પર લેખ શેર કર્યા છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું:

આશા, આકાંક્ષા અને વિશ્વાસના નવ વર્ષ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, શ્રી રામ નાથ કોવિંદજીએ લખ્યું છે”

કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ દ્વારા કરાયેલા એક ટ્વીટને શેર કરીને, પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું;

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણજી વિગતવાર જણાવે છે કે સરકારે પરિવર્તનના પડકારને કેવી રીતે પાર કર્યો છે.

કેન્દ્રીય વિદેશમંત્રી ડૉ એસ જયશંકર દ્વારા કરાયેલા એક ટ્વીટને શેર કરીને, પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;

જરૂર વાંચવું જોઈએ!

EAM ડૉ એસ જયશંકર લખે છે, “ભારતને એક જવાબદાર વિકાસ ભાગીદાર, પ્રથમ પ્રતિસાદકર્તા અને વૈશ્વિક દક્ષિણના અવાજ તરીકે માનવામાં આવે છે.”

YP/GP/JD