પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ‘સદૈવ અટલ‘ અને સંસદ ભવન ખાતે શ્રી અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું:
“આજે અગાઉ, ‘સદૈવ અટલ‘ અને સંસદ ભવન ખાતે અટલજીને શ્રદ્ધાંજલિ આપી હતી.”
YP/GP/JD
Earlier today, paid tributes to Atal Ji at ‘Sadaiv Atal’ and at Parliament House. pic.twitter.com/XDrkhWE3vs
— Narendra Modi (@narendramodi) December 25, 2022