Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ વર્લ્ડ પીટી ડે પર ફિઝિયોથેરાપિસ્ટ્સના પ્રયાસોની પ્રશંસા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમામ ફિઝિયોથેરાપિસ્ટ્સના પ્રયાસોની પ્રશંસા કરી છે જેઓ લોકોના સ્વાસ્થ્યની સુરક્ષામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.

પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું;

“આજે, વિશ્વ પીટી ડે પર, હું તમામ ફિઝિયોથેરાપિસ્ટ્સના પ્રયત્નોની પ્રશંસા કરું છું જેઓ લોકોના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. અમે ફિઝિયોથેરાપીને લોકપ્રિય અને વધુ આધુનિક બનાવવાના પ્રયાસો કરતા રહીશું.”

YP/GP/JD