પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોહરીના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;
“અદ્ભુત લોહરી! આ તહેવાર આપણા સમાજમાં સંવાદિતાની ભાવનાને વધુ પ્રગાઢ કરે. ચારે બાજુ ખુશીઓ રહે.”
Have a wonderful Lohri! May this festival deepen the spirit of harmony in our society. May there be happiness all around. pic.twitter.com/s7tzg0puVX
— Narendra Modi (@narendramodi) January 13, 2023
YP/GP/JD