Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ રાજા પરબ પર ઓડિશાના લોકોને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યભરમાં ચાલી રહેલા રાજા પરબ ઉત્સવો પર ઓડિશાના લોકોને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

ઓડિશામાં ચાલી રહેલા રાજા પરબ ઉત્સવોની શુભેચ્છાઓ. આ શુભ સમય તેની સાથે સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની વિપુલતા લઈને આવે. ચારે બાજુ ખુશીઓ રહે.”

ରଜ ପର୍ବ ଅବସରରେ ହାର୍ଦ୍ଦିକ ଶୁଭକାମନା । ଏହି ପବିତ୍ର ଅବସର ଆପଣଙ୍କୁ ଉତ୍ତମ ସ୍ବାସ୍ଥ୍ୟ ଓ ସମୃଦ୍ଧି ଆଣି ଦେଉ। ଆପଣଙ୍କ ଜୀବନ ଆନନ୍ଦମୟ ହେଉ ।”

YP/GP/JD