પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું;
“રાજઘાટ પર બાપુને શ્રદ્ધાંજલિ આપી.”
YP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
Paid tributes to Bapu at Rajghat. pic.twitter.com/W8A8FkjxhM
— Narendra Modi (@narendramodi) January 30, 2023