Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ યુનાઇટેડ નેશન મિશનમાં અબેઇ, UNISFA ખાતે મહિલા પીસકીપર્સની તેની સૌથી મોટી ટુકડી તૈનાત કરતા ભારતીય સેનાને બિરદાવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગર્વ વ્યક્ત કર્યો છે કારણ કે ભારતીય સેનાએ યુએનઆઈએસએફએના અબેઈ ખાતે સંયુક્ત રાષ્ટ્ર મિશનમાં મહિલા શાંતિ રક્ષકોની સૌથી મોટી ટુકડી તૈનાત કરી છે. શ્રી મોદીએ એમ પણ કહ્યું કે ભારતની સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષા મિશનમાં સક્રિય ભાગીદારીની પરંપરા છે.

ADG PI – INDIAN ARMYના ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

આ જોઈને ગર્વ છે.

યુએન પીસકીપીંગ મિશનમાં ભારતની સક્રિય ભાગીદારીની પરંપરા છે. અમારી નારી શક્તિની ભાગીદારી વધુ આનંદદાયક છે.

YP/GP/JD