પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામ CWG 2022માં મેન્સ ડબલ્સ બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું;
“ભારતની બેડમિન્ટન ટુકડીએ સફળતા અને શ્રેષ્ઠતાને ફરીથી વ્યાખ્યાયિત કરી છે. @satwiksairaj અને @Shettychirag04 દ્વારા ટીમવર્ક અને કૌશલ્યનું શાનદાર પ્રદર્શન. ગોલ્ડ મેડલ લાવવા બદલ તેમના માટે ગર્વ છે. તેઓ આવનાર સમયમાં ભારત માટે વધુ નામના મેળવતા રહે. #Cheer4India”
India’s Badminton contingent has redefined success and excellence. Superb display of teamwork and skills by @satwiksairaj and @Shettychirag04. Proud of them for bringing home the Gold medal. May they keep winning more laurels for India in the times to come. #Cheer4India pic.twitter.com/eKbrv6oidY
— Narendra Modi (@narendramodi) August 8, 2022
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
India's Badminton contingent has redefined success and excellence. Superb display of teamwork and skills by @satwiksairaj and @Shettychirag04. Proud of them for bringing home the Gold medal. May they keep winning more laurels for India in the times to come. #Cheer4India pic.twitter.com/eKbrv6oidY
— Narendra Modi (@narendramodi) August 8, 2022