Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ માઈક્રોન ટેકનોલોજીના પ્રમુખ અને સીઈઓ શ્રી સંજય મેહરોત્રા સાથે મુલાકાત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગર, ગુજરાતમાં માઈક્રોન ટેકનોલોજીના પ્રમુખ અને સીઈઓ શ્રી સંજય મેહરોત્રા સાથે મુલાકાત કરી. તેઓએ ભારતમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે માઇક્રોન ટેક્નોલોજીની યોજનાઓની ચર્ચા કરી.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;

@MicronTechના પ્રમુખ અને CEO શ્રીમાન સંજય મેહરોત્રા ગાંધીનગરમાં PM @narendramodiને મળ્યા. તેઓએ ભારતમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે માઈક્રોન ટેક્નોલોજીની યોજનાઓની ચર્ચા કરી હતી.”

YP/GP/JD