Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ મહિલા એશિયા કપ જીતવા બદલ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને 7મો મહિલા એશિયા કપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રી શ્રી કહ્યું;

આપણી મહિલા ક્રિકેટ ટીમ તેમની ધીરજ અને દક્ષતાથી આપણને ગર્વનો અનુભવ કરાવે છે! મહિલા એશિયા કપ જીતવા બદલ ટીમને અભિનંદન. તેઓએ ઉત્કૃષ્ટ કૌશલ્ય અને ટીમ વર્ક દર્શાવ્યું છે. ખેલાડીઓને તેમના આગામી પ્રયાસો માટે શુભેચ્છાઓ.”

YP/GP/JD