Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ મહા શિવરાત્રી પર કાશીની તસવીરો શેર કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કાશીમાં મહા શિવરાત્રીની ઉજવણીની ઝલક શેર કરી છે.

પ્રધાનમંત્રી શ્રી ટ્વીટ કર્યું:

“महाशिवरात्रि के पावन-पुनीत अवसर पर शिवभक्ति में लीन काशी…जय बाबा विश्वनाथ!”

YP/GP/JD