Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ મહારાષ્ટ્ર વિધાનસભાના ધારાસભ્ય શ્રી લક્ષ્મણ જગતાપના નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્ર વિધાનસભાના ધારાસભ્ય શ્રી લક્ષ્મણ જગતાપના નિધન બાદ ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું;

મહારાષ્ટ્ર વિધાનસભાના ધારાસભ્ય શ્રી લક્ષ્મણ જગતાપજીના નિધનથી દુઃખી છું. તેમણે જન કલ્યાણ અને પુણે અને આસપાસના વિસ્તારોના વિકાસ માટે મોટું યોગદાન આપ્યું હતું. તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”

YP/GP/JD