Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ મન કી બાત માટે વિચારો અને ઇનપુટ્સ આમંત્રિત કર્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 25મી સપ્ટેમ્બર 2022ના રોજ સવારે 11 વાગ્યે સુનિશ્ચિત થયેલ મન કી બાતના આગામી એપિસોડ માટેના વિચારો અને ઇનપુટ્સ શેર કરવા લોકોને આમંત્રણ આપ્યું છે. MyGov, નમો એપ પર વિચારો શેર કરી શકાય છે અથવા મેસેજ રેકોર્ડ કરવા માટે 1800-11-7800 નંબર ડાયલ કરી શકાય છે. કોઈપણ વ્યક્તિ 1922 પર મિસ્ડ કોલ પણ આપી શકે છે અને એસએમએસમાં મળેલી લિંકને અનુસરીને સીધા જ પ્રધાનમંત્રી શ્રીને તેમના સૂચનો આપી શકે છે.

MyGov આમંત્રણને શેર કરીને, પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું;

“#MannKiBaat સમગ્ર ભારતમાં વિવિધ ઇનપુટ્સ અને પ્રેરણાદાયી સામૂહિક પ્રયાસોથી સમૃદ્ધ છે જેણે આપણા સમાજમાં સકારાત્મક ફેરફારો કર્યા છે. હંમેશની જેમ, હું 25મીએ યોજાનાર આ મહિનાના એપિસોડ માટે તમારા ઇનપુટ્સ મેળવવા માટે આતુર છું.”

https://www.mygov.in/group-issue/inviting-ideas-mann-ki-baat-prime-minister-narendra-modi-25th-september-2022/?target=inapp&type=group_issue&nid=334031

YP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com