Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ મંત્રી પરિષદની બેઠકની અધ્યક્ષતા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મંત્રી પરિષદની બેઠકની અધ્યક્ષતા કરી હતી.

પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું:

મંત્રી પરિષદ સાથે ફળદાયી બેઠક, જ્યાં અમે વિવિધ નીતિ સંબંધિત મુદ્દાઓ પર મંતવ્યોનું આદાનપ્રદાન કર્યું.”

YP/GP/JD