Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી સત્યબ્રત મુખર્જીના નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી સત્યબ્રત મુખર્જીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું;

ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી સત્યબ્રત મુખર્જીના નિધનથી દુઃખી છું. તેમણે પશ્ચિમ બંગાળમાં બીજેપીના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમની કાનૂની કુશળતા તેમજ બૌદ્ધિક કૌશલ્ય માટે તેઓ આદર પામ્યા હતા. તેમના પરિવાર પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”

YP/GP/JD