Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ ભારતના G20 પ્રેસિડન્સી દરમિયાન 100મી G20 મીટિંગની પ્રશંસા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના G20 પ્રમુખપદ દરમિયાન 100મી G20 બેઠકની પ્રશંસા કરી છે.

જી 20 ઈન્ડિયા દ્વારા ટ્વીટ થ્રેડના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

“‘એક પૃથ્વી, એક પરિવાર, એક ભાવિ’ ના સિદ્ધાંત દ્વારા સંચાલિત અને ‘વસુધૈવ કુટુમ્બકમ’ ના અમારા સિદ્ધાંતોને અનુરૂપ, ભારતની G20 પ્રેસિડેન્સીએ વૈશ્વિક સારપને આગળ વધારવા અને વધુ સારા ગ્રહનું નિર્માણ કરવા માટે કામ કર્યું છે.”

YP/GP/JD