પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતની આઝાદીના 75મા વર્ષમાં 750 બિલિયન ડોલરથી વધુની નિકાસની ઉપલબ્ધિ હાંસલ કરવા બદલ ભારતના લોકોની પ્રશંસા કરી છે.
ભારતની આઝાદીના 75મા વર્ષમાં 750 બિલિયન ડોલરથી વધુની નિકાસ હાંસલ કરવાની સિદ્ધિ વિશે માહિતી આપતા કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલની એક ટ્વીટ શેર કરીને, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
“આ સિદ્ધિ માટે ભારતના લોકોને અભિનંદન.
આ ભાવના છે જે આવનાર સમયમાં ભારતને આત્મનિર્ભર બનાવશે.”
Compliments to the people of India for this feat.
This is the spirit which will make India Aatmanirbhar in the times to come. https://t.co/6ymYTw4t3C
— Narendra Modi (@narendramodi) March 29, 2023
GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com
Compliments to the people of India for this feat.
— Narendra Modi (@narendramodi) March 29, 2023
This is the spirit which will make India Aatmanirbhar in the times to come. https://t.co/6ymYTw4t3C