Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ ભારતીય નિકાસકારો દ્વારા ભારત-UAE CEPAના ઉપયોગની પ્રશંસા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આર્થિક સર્વે 2022-2023 શેર કર્યો છે.

પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું;

આર્થિક સર્વેક્ષણ ભારતના વિકાસના માર્ગનું વ્યાપક વિશ્લેષણ રજૂ કરે છે જેમાં આપણા રાષ્ટ્ર પ્રત્યે વૈશ્વિક આશાવાદ, ઈન્ફ્રા પર ધ્યાન કેન્દ્રિત કરવું, કૃષિમાં વૃદ્ધિ, ઉદ્યોગો અને ભવિષ્યવાદી ક્ષેત્રો પર ભાર મૂકવામાં આવ્યો છે.

YP/GP/JD