Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ ભારતીય કબડ્ડી ટીમને 8મી એશિયન કબડ્ડી ચેમ્પિયનશિપનો ખિતાબ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય કબડ્ડી ટીમને 8મી એશિયન કબડ્ડી ચેમ્પિયનશિપનું ટાઇટલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ ટ્વટ કર્યું:

આપણી અસાધારણ કબડ્ડી ટીમને તેમની 8મી એશિયન કબડ્ડી ચેમ્પિયનશિપનો ખિતાબ જીતવા બદલ અભિનંદન! તેમના અસાધારણ પ્રદર્શન અને નોંધપાત્ર ટીમ પ્રયાસ દ્વારા, તેઓએ ખેલદિલીની સાચી ભાવના દર્શાવી છે. આગળના પ્રયત્નો માટે શુભેચ્છાઓ.”

YP/GP/JD